Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

વંથળી: પ્રખ્યાત ઢોલક વાદક હાજીભાઈ મીર (હાજી રમકડું) ને પદ્મશ્રીનું સન્માન મળતા સાવજ ડેરીના ચેરમેને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા

Vanthali, Junagadh | Feb 12, 2026
ગુજરાતનું અને દેશનું નામ રોશન કરનાર પ્રખ્યાત ઢોલક વાદક હાજીભાઈ મીર ઉર્ફે હાજી રમકડું છેલ્લા 60 વર્ષથી ખૂબ સુંદર કલા પીરસી રહ્યા છે.તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનું વિશેષ સન્માનની જાહેરાત થઈ છે.ત્યારે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા દ્વારા અભિનંદન પાઠવ્યા છે.

MORE NEWS