Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ગોધરા: ૧૭ વર્ષથી ફરાર વિશ્વાસઘાતનો આરોપી પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડના હાથે અમદાવાદના છારોડી ખાતેથી પકડાયો

Godhra, Panch Mahals | Aug 14, 2026
પંચમહાલ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે ૧૭ વર્ષથી નાસતા ફરતા વિશ્વાસઘાતના આરોપી રફીક સિદ્દિક મન્સુરીને ઝડપી પાડ્યો છે. એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનીકલ એનાલીસીસના આધારે અમદાવાદના સાણંદ તાલુકાના છારોડી ખાતે દરોડો પાડીને આ કામગીરી કરવામાં આવી હતી. કડી પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુન્હામાં લાંબા સમયથી ફરાર આ આરોપીને હસ્તગત કરીને આગળની કાનૂની કાર્યવાહી માટે કડી પોલીસને જાણ કરવામાં આવી છે.

MORE NEWS

પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા

-:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:-

 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ

પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા -:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:- 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ

Godhra, Panch Mahals | Aug 15, 2026