વ્યારા: વ્યારામાં વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે 'વન કવચ'નું ઉદ્ઘાટન
Vyara, Tapi | Sep 27, 2026 વ્યારાના ડુંગરગામમાં વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 'વન કવચ'નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે 'એક પેડ મા કે નામ ૩.૦' થીમ હેઠળ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી પણ જોડાયા હતા.