Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

કાલોલ: તળાવ ઈન્દિરા નગરમાં પાણી ભરાતા આરોગ્ય વિભાગ એક્શનમાં, સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડાઈ

Kalol, Panch Mahals | Aug 1, 2026
કાલોલ અર્બન હેલ્થ સેન્ટર હસ્તકના તળાવ ઈન્દિરા નગર વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ભરાતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક હાઉસ-ટુ-હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો.આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ વિસ્તારના લોકોને કોઈપણ આરોગ્યલક્ષી તકલીફ થાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી.