Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ભાવનગર શહેર: સમરસ બોયસ હોસ્ટેલમાં જમવાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી

Bhavnagar City, Bhavnagar | Aug 13, 2026
ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ બાદ બોયઝ હોસ્ટેલમાં જમવામાંથી નીકળી જીવાતો, સમરસ હોસ્ટેલમાં જમવાની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ, બોયઝ હોસ્ટેલમાં જમવામાંથી ઈયળ અને જીવાત નીકળતા વિધાર્થીઓએ મચાવ્યો હોબાળો, સમરસ બોયસ હોસ્ટેલમાં જમવાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

MORE NEWS

No related stories for this location.