ધંધુકા: ખડોળ-ખસ્તા બાજુ રાત્રી દરમ્યાન અજાણ્યું યંત્ર દેખાયું.
*ખડોળ-ખસ્તા બાજુ રાત્રી દરમ્યાન અજાણ્યું યંત્ર દેખાયું.* છેલ્લા બે દિવસથી ખડોળ ગામ આજુબાજુ રાત્રી સમય દરમ્યાન અજાણ્યું યંત્ર દેખાતા ગામલોકોમાં ચિંતા. અગાઉ થોડા મહિના પહેલા પણ સમગ્ર ધંધુકા તેમજ આજુબાજુના ગામમાં પણ રાત્રે અજાણ્યું યંત્ર દેખાયુ હતું તે બાદ અચાનક થોભી ગયું હતું. અચાનક ફરીથી બે દિવસથી અજાણ્યું યંત્ર દેખાતા ગામના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. શું કોઈ સરકારી તંત્ર દ્વારા ચલાવવામાં આવ્યું છે કે પછી બીજું કાંઈક અલગ જ છે તે હવે તં