ભાવનગર શહેર: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આનંદનગર વિસ્તારમાંથી બિયારના ટીનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Aug 14, 2026
ભાવનગર LCB ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આનંદનગર વિસ્તારમાં એક શખ્સને ઝડપી લીધો હતો. જેની પાસેથી બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે બિયર ટીનનો જથ્થો મળી કુલ રૂપિયા 9300 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.