વાંકાનેર: વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર હુમલો: બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Wankaner, Morbi | Sep 25, 2026 વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ પર હુમલો થયો છે. આ મામલે બે ઈસમો વિરુદ્ધ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે.