પાટણ શહેર: પાટણના સિદ્ધિ સરોવર માં ગેરકાયદેસર જાળ દૂર કરી જળચર જાનવર બચાવ્યા
Patan City, Patan | Aug 14, 2026
પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવર માં ગેરકાયદેસર માછલી પકડવા માટે બિછાવવામાં આવેલી મોટી જાળ હટાવી દેવાઈ, જેના કારણે ફસાયેલી અનેક જળચર જીવોનું રક્ષણ થયું છે. સ્થાનિક યુવાનો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.