મહુવા: મહુવા માર્કેટિંગ યાર્ડમાં 15 ઓગસ્ટે તમામ જણસીઓની હરરાજી બંધ રહેશે
મહુવા માર્કેટિંગ યાર્ડના ખેડૂતભાઈઓ અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ જાહેર જાણ કરવામાં આવી છે. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહુવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી તા. 15 ઓગસ્ટ 2026, શનિવારના રોજ સ્વાતંત્ર્ય પર્વની જાહેર રજા હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીઓની હરરાજીનું કામકાજ બંધ રહેશે. આ અંગે ખેડૂતભાઈઓ, કમિશન એજન્ટો, ખરીદનાર વેપારીઓ તેમજ ટ્રાન્સપોર્ટર ભાઈઓએ ખાસ નોંધ લેવા APMC મહુવા દ્વારા વિનંતી કરવામાં આવી છે. આ જાહેર જાણ APMC મહુવા