જેસર: સિંહ-દીપડાના રંજાડથી ખેડૂતો પરેશાન, જેસરમાં આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કર્યો
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સિંહ અને દીપડાના સતત રંજાડથી ખેડૂતો તથા ગ્રામજનોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો . વન્ય પ્રાણીઓના વધતા આંટાફેરા અને ખેતરોમાં થતી અવરજવરને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો આ સમસ્યાને લઈને જેસરમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો એકત્ર થયા હતા. ખેડૂતોએ એકતા દર્શાવી પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓને લઈને સંબંધિત તંત્રને આવેદનપત