બોટાદ: ગુજરાત લેન્ડ રેકોર્ડ કર્મચારીઓની હડતાલ, દસ્તાવેજી કામગીરી ઠપ થવાથી લોકો પરેશાન
Botad, Botad | Sep 28, 2026 રાજ્યમાં લેન્ડ રેકોર્ડ વર્ગ 3 ના કર્મચારીઓની હડતાલને કારણે ટીપણ અને ટાઈટલ ક્લિયર જેવી કામગીરી અટકી પડી છે. વકીલોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી સરકારને તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે.