મણિનગર: AMTS દ્વારા ફિડર બસ સેવાનો પ્રારંભ ,સાંસદ અને મેયર રહ્યા હાજર
આજે શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ AMTS દ્વારા ફિડર બસ સેવા શરુ કરવામાં આવી છે.જેમાં એપ્રલ પાર્ક ટુ એપ્રલ પાર્ક સુધીના રુટની બસ સેવા શરુ કરવામાં આવી છે.જેમાં સાસંદ દિનેશ મકવાણાં અને મેહય હિતેશ બારોટના હસ્તે બસ શરુ કરવામાં આવી છે.9.9 કિમી સુધીનો રુટ બાળકો માટે 3 રૂ. અને વડીલો માટે 5 રૂ. નુ ભાડુ નક્કી કરાયુ.મેટ્રો કનેક્ટીવીટી મળે તે માટે બસ સેવા શરુ કરાઇ.