વ્યારા: તાપી જી.માં ઉચ્ચ અધિકારીઓએ ૮૦મા સ્વાતંત્ર્ય દિવસે વૃક્ષારોપણ કર્યું
Vyara, Tapi | Aug 15, 2026 તાપી જી.નાં વ્યારા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉપાધ્યક્ષ પૂર્નેશભાઈ મોદી અને અન્યો દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન સાથે વૃક્ષારોપણ કર્યું. પર્યાવરણ રક્ષણ માટે આ આગવું પગલુ બન્યું છે.