બોટાદ: હડદડ-નાગલપર રોડ પર મસમોટા ખાડા, સમારકામ માટે અધિકારીઓને કરાઈ રજૂઆત
Botad, Botad | Sep 30, 2026 હડદડથી નાગલપરને જોડતા માર્ગની ખરાબ હાલત અને ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન છે. આમ આદમી પાર્ટીના અજયભાઈ જમોડે માર્ગ અને મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે.