Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ઉમરાળા: તાલુકામાં જનગણના 2027 અંતર્ગત પ્રથમ તબક્કાની ઘર યાદીકરણ અને મકાન ગણતરીની કામગીરી શરૂ

Umrala, Bhavnagar | Jun 5, 2026
આજે તારીખ 5 જૂન 2026 ના રોજ હાથી ઉમરાળા તાલુકા ની જાહેર જનતાને ઉમરાળા મામલતદાર શ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે હાલમાં ભારતની જન ગણના 2017ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કાની ઘર યાદી કરણ અને મકાન ગણતરી માટે જન ગણના માટે સરકારી કર્મચારી આપના ઘરે આવે ત્યારે ઘર યાદી કરણ અને મકાનની કામગીરીમાં સાચી અને સચોટ માહિતી આપી પૂરતો સહયોગ અને સહકાર આપવા જણાવ્યું છે.