ધંધુકા: ગેલોપ્સ ઇન્ડસ્ત્રીયલ પાર્ક પાસે વરસાદી પાણી ભરાય ગયા, લોકો ફસાયા.
*ગેલોપ્સ ઇન્ડસ્ત્રીયલ પાર્ક પાસે વરસાદી પાણી ભરાય ગયા.* ઠેર ઠેર પાણી ઝુંપડ પટી રોડ પર ઘુસ્યા. અમદાવાદ જિલ્લા માં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. ગેલ્લોપ્સ ઇન્ડસ્ત્રીયલ પાર્કમાં પણ વરસાદી પાણી ભરાતા મોટી સાંખ્યામાં લોકો ફસાયા. NDRF, SDRF સેના અને જિલ્લા વહીવટી તંત્ર ની સયુંકત કામગીરી દ્વારા 400 થી વધુ લોકોને સફળતા પૂર્વક સુરક્ષિત સ્થળે ખસેડાયા.