Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

લખપત: લખપતના પાનેલીમાં ગેરકાયદે રેતી ખનન પર પોલીસનો સપાટો

Lakhpat, Kutch | Feb 14, 2026
લખપતના પાનેલીમાં ગેરકાયદે રેતી ખનન પર પોલીસનો સપાટો કચ્છના લખપત તાલુકાના પાનેલી જાગોરા સીમમાં દયાપર પોલીસે લાલ આંખ કરી છે. રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતીનું પરિવહન કરતા ટ્રેક્ટર સાથે ચાલક નરપતસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રેક્ટર ડિટેઇન કરી, ખનિજ ચોરી અટકાવવા આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે આ કેસ ખનિજ વિભાગને સોંપ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી બી પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિગતો નવ વાગ્યે મળી હતી