Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મુન્દ્રા: મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી: મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ધ્વજવંદન.

Mundra, Kutch | Aug 15, 2026
મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉત્સાહપૂર્ણ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ત્રિરંગો લહેરાવી સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું.