ધંધુકા: ખરડ ગામમાં 80માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી.
*ખરડ ગામમાં 80માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી.* ધંધુકા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ધંધુકાના ખરડ ગામે યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ખરડ ગામની પ્રાથમિક શાળામાં 80માં સ્વતંત્રતા દિવસ ભવ્ય ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું આગમાન, ધ્વજ વંદન અને રાષ્ટ્ર્રગાન સાથે તિરંગાને સલામી અપાઈ હતી. ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા પરેડ કરી રાષ્ટ્ર્રધ્વજને સલામી આપી. દેશ માટે બલિદાન આપનાર યુવાઓ અને યાદ કર્યા હતાને ભારતની આઝાદીની ગાથા