વઘઇ: ડાંગના ધૂમખલ ગામમાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન
ગાંધી જયંતી નિમિત્તે ડાંગના ધૂમખલ ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન યોજાયું. સરસ્વતી વિદ્યામંદિર ધૂળચોડના આયોજન હેઠળ બાળકો અને ગ્રામજનોએ હનુમાનજી મંદિર પરિસરની સાફ-સફાઈ કરી અને જનજાગૃતિ રેલી કાઢી હતી.