વ્યારા: વ્યારા સુગરના ખેડૂતોની 2 ઓક્ટોબરથી ધરણાની ચીમકી, જાણો શું છે માગ
Vyara, Tapi | Sep 29, 2026 વ્યારા સુગરમાં 6 મહિનાથી બાકી શેરડીના નાણાં 15% વ્યાજ સાથે ચૂકવવા ખેડૂતોની માગ. વર્ષ 2025-26ની સીઝનના બાકી નાણાં મુદ્દે કલેક્ટરને આવેદન અપાયું. જો નાણાં નહીં મળે તો 2 ઓક્ટોબરથી ખેડૂતો ધરણા કરશે.