ઉજવણી એવી, જે કોઈના જીવનમાં ખુશીઓ લાવે… ✨
‘સોશિયલ એડિટ’ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને કંઈક પાછું આપવાની સુંદર પહેલ છે.
નાનકડું યોગદાન પણ જ્યારે અનેક લોકો સાથે જોડાય, ત્યારે મોટી અસર સર્જી શકે છે.
.
.
.
.
.
.
.
#SocialEdit #Ahmedabad #FrolicLadiesCircle111 #LadiesCircleIndia #charityevent