મોરબી: 3 દીકરીઓએ પુત્રની ફરજ નિભાવી પિતાની નનામીને આપી કાંધ
Morvi, Morbi | Sep 25, 2026 મોરબીમાં એક ભાવુક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પિતાના નિધન બાદ 3 દીકરીઓએ પુત્રની ફરજ નિભાવી છે. ત્રણેય દીકરીઓએ પિતાની નનામીને કાંધ આપીને અંતિમ વિધિ કરી સમાજ માટે એક મિસાલ કાયમ કરી છે.