ગોધરા: સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે ડિજિટલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ પર 10 દિવસીય વર્કશોપ યોજાયો
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે ડિજિટલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ પર 10 દિવસીય વર્કશોપ યોજાયો સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા 10 દિવસીય ડિજિટલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 19 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાયેલા 30 કલાકના આ વર્કશોપમાં 97 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપમાં Yellow 360 કંપનીના ફાઉન્ડર અને CEO ઉમંગ પારદાસાણી ટ્રેનર, સ્પીકર અને એજ્યુકેટર તરીકે