ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: ૨૦૩ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જાણો પક્ષવાર સ્થિતિ
ગાંધીનગર મહાનગરપાલિકાની ૪૪ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ. ભાજપના ૮૫, કોંગ્રેસના ૫૪ અને આપના ૪૨ ઉમેદવારો સહિત કુલ ૨૦૩ ફોર્મ ભરાયા. હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે.