ગાંધીનગર: ગુજરાત પ્રવાસન વર્ષની ઉજવણી: જાણો શું છે નવા એલાન અને ખાસ પ્રોજેક્ટ્સ
વિશ્વ પ્રવાસન દિવસે સરકારે ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ની જાહેરાત કરી છે. ફિલ્મ શૂટિંગ માટે નવું પોર્ટલ, ૧૦૦ ગામોમાં હોમસ્ટે, હાયરોક્સ અને આયર્નમેન જેવી ઇવેન્ટ્સ તેમજ ૧,૦૦૦ નવા ટૂરિસ્ટ ગાઇડ્સને તાલીમ આપવા સહિતના મહત્વના નિર્ણયો લેવાયા છે.