Public App Logo
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા એરપોર્ટ પહોંચ્યા આવતીકાલે સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવા સાથે કરશે મુલાકાત બને નેતાનું વડોદરાના હરણી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બંને નેતાઓ આવતીકાલે બપોરે 2 વાગે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જઈને 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાને મળશે નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે વર્ષ 2023ના એક કેસમાં ચૈતર વસાવા સહિત નવ જણાને સાત વર્ષની કેદની સજા ફટકારી છે ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે #vadodara #gujjudarshan #gujaratisamachar #vadodaranews #todaysnews - Vadodara News