ઉચ્છલ: ઉચ્છલ ખેલ મહાકુંભનું સમાપન: 500 જેટલા રમતવીરોએ લીધો ભાગ
Uchchhal, Tapi | Oct 1, 2026 ઉચ્છલ તાલુકા ખેલ મહાકુંભનો ૧ ઓક્ટોબરે અંતિમ દિવસ હતો. જેમાં ૪૦૦ થી ૫૦૦ રમતવીરોએ દોડ અને ગોળાફેંક જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં મંત્રી ડૉ. જયરામ ગામીત હાજર રહ્યા હતા.