Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ગોંડલ શહેર: ગોંડલ તાલુકા પોલીસે દારૂના ગેરકાયદેસર વેપારમાં વારંવાર સંડોવાયેલા ગૌરવભાઈ અરૂણભાઈ જેઠવા નામના બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી

Gondal City, Rajkot | Oct 19, 2025
ગોંડલ તાલુકા પોલીસે દારૂના ગેરકાયદેસર વેપારમાં વારંવાર સંડોવાયેલા ગૌરવભાઈ અરૂણભાઈ જેઠવા નામના બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આરોપીને પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ (પાસા) કાયદા હેઠળ અટકાયત કરીને ભુજની પાલારા મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે

MORE NEWS

No related stories for this location.