વિરમગામ: વિરમગામ તાલુકાની વાંસવા પ્રાથમિક શાળામાં હાઈવોલ્ટેજ હંગામો
વિરમગામ તાલુકાની વાંસવા પ્રાથમિક શાળામાં હાઈવોલ્ટેજ હંગામો વાંસવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક અને તેમની પત્ની વચ્ચે થયેલા વિવાદને પગલે ભારે હોબાળો સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો પત્નીએ શાળામાં પહોંચી પતિ આચાર્ય હર્ષદ જાદવને અન્ય મહિલા સાથે રંગેહાથ પકડ્યાનો દાવો કર્યો ગ્રામજનોએ શિક્ષકની તાત્કાલિક બદલી કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેટર પર રજુઆત કરી પત્નીએ પતિ પર અન્ય મહિલા સાથે અફેર હોવાનો તેમજ માર મારવામાં આવતો હોવાન