ઉચ્છલ: ઉચ્છલના પેથાપુર ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન
Uchchhal, Tapi | Sep 29, 2026 ઉચ્છલ તાલુકાના પેથાપુર ગામે આત્મા યોજના હેઠળ કિસાન ગોષ્ઠિ અને પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.