છોટાઉદેપુર: છોટાઉદેપુરના હરવાંટ ખાતે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
છોટાઉદેપુરના હરવાંટ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિકોને એક જ સ્થળેથી સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મળ્યો. આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.