Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

માતર: વડાલા ચોકડી પાસે નેશનલ હાઈવે પર આઇસર અને LPG ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત,2 કિમી લાંબી વાહનોની કતારો લાગી.

Matar, Kheda | Dec 3, 2025
ખેડાના વડાલા ગેસ પ્લાન્ટ છોકરી નજીક નેશનલ હાઈવે પર એક આઇસર અને LPG ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર આઇસર ટ્રક ખેડા તરફથી આવી રહી હતી તે દરમિયાન LPG ગેસ ટેન્કર વડાલા ગેસ પ્લાન્ટ માંથી બહાર નીકળતા ધડાકા ભીર એલપીજી ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે હાઇવે પર આશરે બે કિ.મી સુધી લાંબી વાહનોની કતાર લાગી હતી જેને લઇ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે આ અકસ્માતમાં જાનહાની નહીં થતા દુર્ઘટના ટળી છે.

MORE NEWS