જેસર: સરકારી નોકરીના બહાને છેતરપિંડી મામલામાં આક્ષેપ બાદ સ્પષ્ટતા
બ્રેકિંગ જેસર સરકારી નોકરીના બહાને છેતરપિંડી મામલામાં આક્ષેપ બાદ સ્પષ્ટતા જેસરના યુવક દ્વારા પોલીસ મથકમાં વીડિયો બનાવી આક્ષેપ કરાયો હતો મહેબૂબભાઈ ચૌહાણ અને રાજભાઈ ચૌહાણ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી સરકારી નોકરીના બહાને પ્રદીપ ઝાલા નામનો સક્સ રૂપિયા લઈ ગયા