પોરબંદર: પોરબંદરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 7 લોકો સામે પોલીસની કડક કાર્યવાહી
પોરબંદરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે અલ્પેશ પરમાર, અજય ટોડરમલ, રમેશ ગોસ્વામી, ઉમેશ ગોંડલીયા, બીજલ મોરી, જીતેશ રાઠોડ અને નીકુલ જુંગી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.