Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

વ્યારા: તાપી જિલ્લાના 125 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની એક દિવસીય તાલીમ યોજાઇ

Vyara, Tapi | Aug 16, 2026
તાપી જિલ્લાના વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 125 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ શિબિર યોજાયું. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વ્યારા: તાપી જિલ્લાના 125 ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની એક દિવસીય તાલીમ યોજાઇ - Vyara News