ઉચ્છલ: ભીંતખુર્દમાં 53મું ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
Uchchhal, Tapi | Sep 30, 2026 તાપીના ભીંતખુર્દ ખાતે 53મું ક્લસ્ટર કક્ષાનું વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.