Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામ નજીક અવારનવાર ધોળા દિવસે સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

Jesar, Bhavnagar | Aug 16, 2026
જેસર તાલુકાના શાંતિનગર ગામ નજીક અવારનવાર ધોળા દિવસે સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો . રહેણાંક વિસ્તાર અને ગામની આસપાસ સિંહની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા વધી ગ્રામજનોનું કહેવું છે કે દિવસ દરમિયાન પણ સિંહ દેખાતા લોકો ખેતરોમાં જવા તેમજ પશુધનને ચરાવવા લઈ જવામાં ભય અનુભવી રહે . સિંહની સતત અવરજવર વચ્ચે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારી જરૂરી કાર્યવાહી કરવામાં આવે