Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

અમરેલી શહેર: આયુષ્માન કાર્ડ થી અમરેલીના હંસાબેનને નવજીવન એમ્સ હોસ્પિટલમાં સફળ હદય સારવાર.

Amreli City, Amreli | Dec 18, 2025
આયુષ્માન કાર્ડથી અમરેલીની હંસાબેનને નવજીવન, એઈમ્સમાં સફળ હૃદય સારવારઅમરેલીના હનુમાનપરા વિસ્તારમાં રહેતા હંસાબેન જેઠવાને હૃદયની ગંભીર બિમારી દરમિયાન આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો હતો. એઈમ્સ હોસ્પિટલમાં નિઃશુલ્ક અને સફળ સારવાર થકી તેમને નવજીવન મળ્યું. એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમિયાન અમરેલી જિલ્લામાં ૪૮ હજારથી વધુ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: આયુષ્માન કાર્ડ થી અમરેલીના હંસાબેનને નવજીવન એમ્સ હોસ્પિટલમાં સફળ હદય સારવાર. - Amreli City News