Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સોનગઢ: તાપી પોલીસે એ.ટી.એમ. છેતરપિંડી ગેંગના 4 શખ્સો ઝડપી લીધા

Songadh, Tapi | Aug 15, 2026
તાપી પોલીસએ એ.ટી.એમ. છેતરપિંડી ગેંગને પકડવાની મોટી કામગીરી કરી છે. 4 આરોપીઓ સાથે એક ઓટો અને રૂ. 20,000 રોકડ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.