Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ચોરાસી: ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે કિશોરીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ને ઝડપી પાડી કાયદાનો ભાન કરાવ્યું છે.

Chorasi, Surat | Feb 18, 2026
ભેસ્તાન વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ કરી લઈ જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.. ગઈ તારીખ 14 2 2026 ના રોજ સાંજના સમયે ફરિયાદીની દીકરી કચરો નાખવા ગઈ હતી તે દરમિયાન પરત નહીં ફરતા..કિશોરી ના માતા પિતાએ આ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી..જોકે ભેસ્તાન પોલીસે ગુના ને ગંભીરતામાં લઈ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી..અને આરોપી ને સગીરા સાથે જડપી પાડ્યો હતો.

MORE NEWS