Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

અમરેલી શહેર: જિલ્લાની વડીયા ની પ્રોફેસર વગરની સરકારી કોલેજમાં થયો હોબાળો.

Amreli City, Amreli | Dec 19, 2025
અમરેલી જિલ્લા ની વડીયાની પ્રોફેસર વિહોણી સરકારી કોલેજમાં થયો હોબાળો.વડીયા ની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં થયો હોબાળો.વડીયાની સરકારી કોલેજમાં પ્રોફેસરોના અભાવે વિધાર્થીઓનું હલ્લાબોલ.3 પ્રોફેસરોની અમદાવાદથી વડીયા કોલેજમાં થયો હતો ઓર્ડર.એકપણ પ્રોફેસર હાજર ન થતા વિધાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ.માત્ર દોઢેક મહિના બાદ પરીક્ષાના હોવાથી વિધાર્થીઓએ કર્યો હલ્લાબોલ.........

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: જિલ્લાની વડીયા ની પ્રોફેસર વગરની સરકારી કોલેજમાં થયો હોબાળો. - Amreli City News