જામનગર: જામનગરમાં મહિલાઓ માટે સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ ખાતે સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ મહિલાઓ માટે સ્વરક્ષણ તાલીમ યોજાઈ. જેમાં વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓને મુશ્કેલ સમયમાં પોતાનું રક્ષણ કરવાની પ્રાયોગિક તકનીકો શીખવવામાં આવી.