ભુજ: ભુજમાં મહાત્મા ગાંધીજીની જયંતીની ઉજવણી
Bhuj, Kutch | Oct 2, 2026 ભુજ ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સાંસદ વિનોદ ચાવડા સહિત આગેવાનો અને અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.