ગોધરા: તહેવારોની સીઝનમાં ખોરાકની ગુણવત્તા પ્રત્યે જાગ્રત રહો: લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત વલીની અપીલ
તહેવારોની સીઝનમાં ખોરાકની ગુણવત્તા પ્રત્યે જાગ્રત રહો: લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત વલીની નાગરિકોને અપીલ તહેવારોની સીઝન શરૂ થઈ ચૂકી છે અને બજારમાં નવી નવી વાનગીઓ તેમજ મીઠાઈઓનું વેચાણ વધી રહ્યું છે. હર્ષોલ્લાસ અને સામાજિક મેળાવડાના આ વાતાવરણમાં લોકો પોતાની મનગમતી વાનગીઓનો આનંદ માણતા હોય છે. પરંતુ આ તહેવારો દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ગોધરા સ્થિત લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત