મોડાસા: અરવલ્લીની આંગણવાડીઓમાં ‘આનંદ અને ઉમંગના રંગો’ વિષય પર ચિત્ર પ્રવૃત્તિ યોજાઈ
રાષ્ટ્રીય પોષણ માહ અને આંગણોત્સવ-2026 અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં ‘આનંદ અને ઉમંગના રંગો’ વિષય આધારિત વિશેષ ચિત્ર પ્રવૃત્તિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.