કુકરમુંડા: કુકરમુંડાના ફૂલવાડી અને ડોડવા આંગણવાડીમાં 'આંગણનો ઉત્સવ' ઉજવાયો
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી અને ડોડવા આંગણવાડી કેન્દ્રો ખાતે 'આંગણનો ઉત્સવ' યોજાયો. આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ, સર્જનાત્મકતા અને પોષણ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.