Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

દહેજ GIDCની વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ આગ આશરે ૭ કિમી દૂર સુધી સંભળાયો ધડાકો #dahej #fireaccident #bharuch #gujrat #indiareels

Vadodara, Vadodara | Aug 17, 2026

MORE NEWS

વડોદરા ના સાંસદ ને સોપાઈ મોટી જવાબદારી #vadodara #gujjudarshan #gujaratisamachar #vadodaranews #todaysnews

વડોદરા ના સાંસદ ને સોપાઈ મોટી જવાબદારી #vadodara #gujjudarshan #gujaratisamachar #vadodaranews #todaysnews

Vadodara, Vadodara | Aug 17, 2026

શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા,તંત્ર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા #vadodara #rutvijjoshi #gujjudarshan

શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા,તંત્ર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા #vadodara #rutvijjoshi #gujjudarshan

Vadodara, Vadodara | Aug 17, 2026

સુરતના ડિંડોલીમાં RJD પ્લાઝાની હોટેલમાં યુવાનનું અચાનક મોત

મહિલા મિત્ર સાથે હોટેલમાં ચેક-ઈન કરવા પહોંચ્યો હતો યુવાન 

રિસેપ્શન કાઉન્ટર પર ID આપતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યો યુવાન

અચાનક યુવક ઢળી પડતા હોટેલ સ્ટાફ અને મહિલા મિત્રમાં દોડધામ

યુવક બેભાન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઈ

ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, તપાસ શરૂ

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો

પ્રાથમિક તબક્કે કાર્ડિયાક અરેસ્ટની આશંકા,મોતનું ચોક્કસ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે

હોટેલના CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના

બ્ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

#suratcity #surat #death #cctvfootage

સુરતના ડિંડોલીમાં RJD પ્લાઝાની હોટેલમાં યુવાનનું અચાનક મોત મહિલા મિત્ર સાથે હોટેલમાં ચેક-ઈન કરવા પહોંચ્યો હતો યુવાન રિસેપ્શન કાઉન્ટર પર ID આપતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યો યુવાન અચાનક યુવક ઢળી પડતા હોટેલ સ્ટાફ અને મહિલા મિત્રમાં દોડધામ યુવક બેભાન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઈ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, તપાસ શરૂ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો પ્રાથમિક તબક્કે કાર્ડિયાક અરેસ્ટની આશંકા,મોતનું ચોક્કસ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે હોટેલના CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના બ્ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી #suratcity #surat #death #cctvfootage

Vadodara, Vadodara | Aug 17, 2026

દહેજ GIDCની વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ આગ આશરે ૭ કિમી દૂર સુધી સંભળાયો ધડાકો #dahej #fireaccident #bharuch #gujrat #indiareels - Vadodara News