ધોલેરા: SG હાઇવે-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દંપતીએ મહિલા કોન્સ્ટેબલને બચકું ભર્યું
SG હાઇવે-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દંપતીએ મહિલા કોન્સ્ટેબલને બચકું ભર્યું: પોલીસકર્મીના શર્ટ પર થૂંક્યા, નોટિસ બજવણી મામલે માથાકૂટ; એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી